હું શોધું છું All માહિતી ફોર્મ કાયદા અને નિયમો ઠરાવો પ્રશ્ન-ઉત્તર અવનવું અરજી સાથેના દસ્તાવેજોની સૂચી અરજી સાથેના પ્રમાણ૫ત્રોની સૂચી asasa sdsd
sdsds
હોમ |
ગુજરાત રાજ્યના વતની/ડોમિસાઇલ હોય તેવા પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિક નાં ધર્મપત્નિઓ, નિવૃત અધિકારીશ્રીઓ અને સ્વ. નિવૃત અધિકારીશ્રીઓના ધર્મપત્નિઓ માટે રાજ્ય સૈનિક બોર્ડ તરફથી મળતા આર્થિક સહાય અને લાભો (તા. ૦૧/૦૨/૨૦૨૦ થી લાગુ)
૧
માસિક સહાય (ઓછી આવકવાળા માટે).
૨
માસિક સહાય (નોન-પેન્શનરો)
૩
અંધ/અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગ તથા નિવૃત્તિ પછી ૮૦% થી વધારે લકવાગ્રસ્ત.
૪
બીજા વિશ્વ યુધ્ધના પૂર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ.
૫
લડાઇ, ઓપરેશનમાં ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકો.
૬
મીલીટરી નોકરીને આધારીત ગણાતા કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકો
૭
મીલીટરી નોકરીને આધારીત ગણાતા ન હોય તેવા કારણોસર ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકો.
૮
સ્વ. સૈનિક/પૂર્વ સૈનિકના નિરાધાર માતા/પિતાને આર્થિક નિભાવ સહાય
૯
દિકરી લગ્ન સહાય.
૧૦
ગંભીર રોગોની સારવાર માટે આર્થિક સહાય
૧૧
મકાન સહાય.
૧૨
મૃત્યુ ક્રિયા સહાય.
૧૩
શિષ્યવૃત્તિ
અન્ય સવલતો
૧૪
સૈનિક કુમાર છાત્રાલય-અમદાવાદ અને વડોદરા
૧૫
સૈનિક આરામગૃહ-અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત
સહાય અને સવલતો
પરંપરા ગૌરવ સેનાનીઓની
આપની સેવામાં
નાગરિક અધિકાર (સૈનિક કલ્યાણ) પત્ર
જરૂરી ફોર્મ્સ
કેન્દ્રિય સૈનિક બોર્ડ - માર્ગદર્શિકા
ફરિયાદ
સંબંધિત લિંક્સ
સંપર્ક માળખું
Search Using Function
Name
Location
નામ મુજબ શોધો
સ્થળ મુજબ શોધો
ડિસ્ક્લેમર | પ્રતિભાવ
© સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ - ગુજરાત સરકાર