અનુ ક્રમ
|
વિષય
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના સ્તરે નિકાલના દિવસ
|
નિયામકશ્રી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના સ્તરે નિકાલના દિવસ
|
નિકાલ ના કુલ દિવસ
|
નોંધ
|
1
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિની નોંધણી તથા તેઓને ઓળખપત્ર આપવાની કાર્યવાહી*
|
1
|
લાગુ પડતુ નથી
|
1
|
1. અરજી સાથે જરુરી સાધનિક પુરાવા રજુ કરાયાની શરતે કાર્યવાહી એક દિવસમાં પુર્ણ થશે.
૨. એક દિવસમાં પુર્ણ કરવાની કાર્યવાહીના આયોજન / નિયંત્રણ માટે દરેક કચેરીમાં જન- સંપર્ક કર્મચારી નિયુકત કરાશે.
* ૩. એકજ દિવસે નોંધણી કરાવી ઓળખપત્ર મેળવવા બપોરના ૩.૩૦ વાગ્યા પહેલ અરજી રજુ કરવાની રહેશે. આ સમય પછી આવેલ અરજદારને બીજા દિવસે ઓળખ પત્ર આપવામાં આવશે.
|
૨
|
રોજગાર નોંધણીનુ નવીની કરણ
|
1
|
લાગુ પડતુ નથી
|
1
|
૩
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના સંતાનો માટે વિવિધ અભ્યાસ ક્રમોમાં અનામત બેઠક માટે લાયકાતનુ પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી
|
1
|
લાગુ પડતુ નથી
|
1
|
૪
|
અન્ય સૈનિક બોર્ડમાં સ્થળાંતર કરી જનાર પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિ ને એન.ઓ.સી. આપવાની કાર્યવાહી
|
1
|
લાગુ પડતુ નથી
|
1
|
૫
|
યુનીટ કોટામાં ભરતી થવા પૂર્વ સૈનિક ના આશ્રીતને આપેલ પ્રમાણ પત્રની ચકાસણી અને પ્રતી સહી / સશસ્ત્ર દળોમાં ભરતી થવા પૂર્વ સૈનિક ના આશ્રીતને પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી
|
1
|
લાગુ પડતુ નથી
|
1
|
૬
|
ગુ.ઇ.બી. માંથી સિંચાઈ માટે પ્રાથમીકતાથી વીજ જોડાણ મેળવવા માટે પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી
|
1
|
લાગુ પડતુ નથી
|
1
|
૭
|
ગુ.હા.બોર્ડ ધ્વારા બાંધવામાં આવેલ મકાન/ ફલેટનના અનામત કોટાની ફાળવણી માટે પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી
|
1
|
લાગુ પડતુ નથી
|
1
|
૮
|
કચેરીની મુલાકાતે આવતા પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિ / તેઓના આશ્રીતોને સલાહ / માર્ગ દર્શન આપવા બાબતની જન સંપર્ક કાર્યવાહી
|
1
|
1
|
1
|
૯
|
લડાઈ / આપરેશન દરમ્યાન વીરતા ભરી ફરજ બજાવતા શહીદ થયેલ કે ક્ષતી ગ્રસ્ત થયેલ રાજ્યના સૈનિકોની / તેઓના પરીજનની માનનીય મુખ્ય મંત્રીશ્રી જવાન રાહત ફંડમાંથી સહાય માટેની અરજી પર કાર્યવાહી
|
૩
|
૭
|
૧૦
|
1. ગુહ વિભાગ ને સરકારશ્રીની મંજુરીની કાર્યવાહી માટે મોકલાશે.
|
૧૦
|
લડાઈ / આપરેશન દરમ્યાન વીરતા ભરી ફરજ બજાવતા શહીદ થયેલ કે ક્ષતી ગ્રસ્ત થયેલ રાજ્યના સૈનિકોની / તેઓના પરીજનની ગુજરાત સરકાર પાસેથી રહેમરાહે સહાય માટેની અરજી પર કાર્યવાહી
|
૩
|
૭
|
૧૦
|
૧૧
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિની અંતીમક્રિયા માટે તેઓના આશ્રીતને સહાય આપવાની કાર્યવાહી
|
૭*
|
લાગુ પડતુ નથી
|
૭*
|
*1. અગર જિલ્લા સૈનિક અને પુનર્વસવાટ અધિકારી વડા મથકથી બહાર નહી હોય તો આ કાર્યવાહી એકજ દિવસમાં પુર્ણ કરાશે. અન્યથા નિયત સમયમાં કાર્યવાહી પુર્ણ કરી સહાયનો ચેક / પ્રમાણપત્ર અરજદારને રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવશે.
|
૧૨
|
સી.એસ.ડી. ડીપોમાંથી માંથી કંન્ટ્રોલ સામાનની ખરીદી પર વહેચાણ વેરાની માફી બાબતનુ પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી
|
૭*
|
લાગુ પડતુ નથી
|
૭*
|
૧૩
|
સશસ્તે સેનામાં છુટા કરાયેલ / થયેલ સૈનિકની પગાર ભથા પેટે બાકી રહેલ જમા રકમની ચુકવણીના કાગળો પર કાર્યવાહી
|
૭
|
લાગુ પડતુ નથી
|
૭
|
1. સબંધીત રેકોર્ડ કચેરીને મોકલવામાં આવશે.
|
૧૪
|
સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ-પત્નિ / આશ્રીતના ફેમીલી પેન્શનના કાગળોની ચકાસણી તથા પ્રતિસહી કરવાની કાર્યવાહી
|
૭
|
લાગુ પડતુ નથી
|
૭
|
૧૫
|
પૂર્વ સૈનિકની ડીસચાર્જ બુક / ડુપ્લીકેટ ડીસચાર્જ બુક મેળવવા માટેની અરજી પરની કાર્યવાહી
|
૧૦
|
લાગુ પડતુ નથી
|
૧૦
|
૧૬
|
પૂર્વ સૈનિકની ફરીયાદના નિવારણ ની કાર્યવાહી
|
૧૦
|
૧૦
|
૧૦
|
1. સબંધીત વિભાગ / કચેરીને મોકલવામાં આવશે.
|
૧૭
|
સેવારત સૈનિકાના કલ્યાણ બાબતની અરજીઓ પરની કાર્યવાહી
|
૧૦
|
૧૦
|
૧૦
|
૧૮
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિની /તેઓના આશ્રીતોના કલ્યાણ બાબતની અરજીઓ પરની કાર્યવાહી
|
૧૦
|
૧૦
|
૧૦
|
૧૯
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના સંતાનો માટે કેન્દ્રીય સૈનિક બોર્ડ તથા સશસ્ત્ર દળોની શિષ્યવળતી માટેની અરજી પરની કાર્યવાહી
|
૧૦
|
લાગુ પડતુ નથી
|
૧૦
|
1. સબંધીત હેડ કવાટર્સને મોકલવામાં આવશે.
|
૨૦
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના સંતાનો માટ શૈક્ષણીક ફીના વળતર ( વોર કન્સેશન માટેની ) અરજી પરની કાર્યવાહી
|
૧૫
|
લાગુ પડતુ નથી
|
૧૫
|
1. સબંધીત જિલ્લા શિક્ષણાધીકારીશ્રીને મોકલવામાં આવશે.
|
૨૧
|
સહાય મંજુરી પત્ર અથવા સહાય ચેક ની પ્રપ્તી બાદ સહાય ચુકવણીની કાર્યવાહી
|
૧૫
|
લાગુ પડતુ નથી
|
૧૫
|
1. લાભાર્થીને બેન્ક ખાતાના એકાઊન્ટ પેયી ચેકથી ચુકવણુ કરવામાં આવશે.
|
૨૨
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિની ઓઇલ પ્રોડકટ એજન્સી-પેટ્રોલ પંપ આઉટ લેટ / ગેસ એજન્સી માટેની અરજીની ચકાસણી અને ભલામણ કરવાની કાર્યવાહી
|
૧૫
|
લાગુ પડતુ નથી
|
૧૫
|
1. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ધ્વારા ભલામણ સાથે કાગળો આગળની કાર્યવાહી માટે ડી.જી.આર. ને મોકલવામાં આવશે.
|
૨૩
|
સેનામાં રદ થયેલ વાહનની ફાળવણી માટેની પૂર્વ સૈનિકની અરજી પરની કાર્યવાહી
|
૧૫
|
લાગુ પડતુ નથી
|
૧૫
|
૨૪
|
લડાઈ / આપરેશન દરમ્યાન વીરતા ભરી ફરજ બજાવતા શહીદ થયેલ કે ક્ષતી ગ્રસ્ત થયેલ પર પ્રાન્તના સૈનિકોની / તેઓના પરીજનની માનનીય મુખ્ય મંત્રીશ્રી જવાન રાહત ફંડમાંથી સહાય માટેની અરજી પર કાર્યવાહી
|
૨૧
|
૧૫
|
૩૬
|
1. ગુહ વિભાગ ને સરકારશ્રીની મંજુરીની કાર્યવાહી માટે મોકલાશે.
|
૨૫
|
લડાઈ / આપરેશન દરમ્યાન વીરતા ભરી ફરજ બજાવતા શહીદ થયેલ કે ક્ષતી ગ્રસ્ત થયેલ પર પ્રાન્તના સૈનિકોની / તેઓના પરીજનની ગુજરાત સરકાર પાસેથી રહેમરાહે સહાય માટેની અરજી પર કાર્યવાહી
|
૨૧
|
૧૫
|
૩૬
|
૨૬
|
અન્ય સામાન્ય કક્ષાના (વીરતા ભરી ફરજ બજાવતા શહીદ થયેલ કે ક્ષતી ગ્રસ્ત થયેલ સૈનિકોની કક્ષામાં ન આવે તેવા) ગુજરાત અને પર પ્રાન્તના માજી સૈનિક અથવા તેમના પરીજનની માનનીય મુખ્ય મંત્રીશ્રી જવાન રાહત ફંડમાંથી સહાય માટેની અરજી પર કાર્યવાહી.
|
૩૦
|
૧૫
|
૪૫
|
૨૭
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના પોતાની માલીકીના મકાન/જમીનને ખાલી કરવા નિયત કોર્ટમાં રજુ કરવા માટે એરીયા કમાન્ડરનુ પ્રમાણ પત્ર મેળવવાની અરજી પરની કાર્યવાહી
|
૩૦
|
લાગુ પડતુ નથી
|
૩૦
|
1. કાગળો સબંધીત સ્ટેશન હેડ કવાટર્સને નિર્ધારીત ચેનલ થી મંજુરી મેળવવા મોકલવામાં આવશે.
|
૨૮
|
પૂર્વ સૈનિકના કાયમી સરનામા ફેરબદલી થયાની તપાસ કરવાની કાર્યવાહી
|
૩૦
|
લાગુ પડતુ નથી
|
૩૦
|
1. સબંધીત રેકોર્ડ કચેરીને મોકલવામાં આવશે.
|
૨૯
|
નિયત સમય પહેલા સેનામાંથી છુટા થવા બાબતની સેવારત સૈનિકની અરજી પર યુનીટ ધ્વારા ખરાઈ અને તપાસ કરવાની મળેલ દરખાસ્ત પરની કાર્યવાહી
|
૩૦
|
લાગુ પડતુ નથી
|
૩૦
|
1. સબંધીત યુનીટને મોકલવામાં આવશે.
|
૩૦
|
નિર્ધારીત કરેલ ગંભીર બીમારી માટે પેન્સન ન મેળવતા હોય તેવા પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિ / આશ્રીતને કેન્દ્રીય સૈનિક બોર્ડની સહાય માટેની અરજી પરની કાર્યવાહી
|
૩૦
|
લાગુ પડતુ નથી
|
૩૦
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ધ્વારા ભલામણ સાથે કાગળો આગળની કાર્યવાહી માટે કેન્દ્રીય સૈનિક બોર્ડને મોકલવામાં આવશે.
|
૩૧
|
નિર્ધારીત કરેલ ગંભીર બીમારીમાટે પેન્સન ન મેળવતા હોય તેવા પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિ / આશ્રીતને સારવાર ખર્ચ માટે કેન્દ્રીય સૈનિક સહાય મળી ગયા બાદ લંબાયેલ સારવારના વધારાના ખર્ચ માટે રાજ્ય સૈનિક બોર્ડથી સહાય મેળવવાની અરજી પરની કાર્યવાહી
|
૩૦
|
૩૦
|
૬૦
|
૧.નિયામકશ્રી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ધ્વારા સહાય મંજુર કરવામાં આવશે.
|
૩૨
|
જેમના તમામ પુત્ર/પુત્રી સશસ્ત્ર સેનામાં સેવારત હોય તેવા માતા-પિતાને યુધ્ધ જાગીરની અવેજીમાં રોકડ ભથ્થું મેળવવા માટેની અરજી પરની કાર્યવાહી
|
૩૦
|
૬૦
|
૯૦
|
1. ગુહ વિભાગ ને સરકારશ્રીની મંજુરીની કાર્યવાહી માટે મોકલાશે.
|
૩૩
|
સ્ટેશસન હેડ કવાટર્સ ધ્વારા પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિને અપાતી સહાય મેળવવાની અરજી પરની કાર્ય વાહી
|
૩૦
|
લાગુ પડતુ નથી
|
૩૦
|
1. સબંધીત સ્ટેશન હેડ કવાટર્સને મોકલવામાં આવશે.
|
૩૪
|
ગેલેન્ટ્રી/ડેકોરેશન એવોર્ડથી પુરસ્કૃત ગુજરાત રાજ્યના સૈનિકોની રોકડ ઇનામ મેળવવાની અરજી પરની કાર્ય વાહી
|
૩૦
|
૬૦
|
૯૦
|
1. ગુહ વિભાગ ને સરકારશ્રીની મંજુરીની કાર્યવાહી માટે મોકલાશે.
|
૩૫
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના /આશ્રીતને રાજ્ય સૈનિક બોર્ડ તરફથી અપાતી તમામ પ્રકારની માસીક સહાય મેળવવા માટેની અરજી પરની કાર્ય વાહી
|
૪૫
|
૪૫
|
૯૦
|
1. નિયામકશ્રી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ધ્વારા મંજુર કરવામાં આવશે.
|
૩૬
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના દિકરીના લગ્ન માટે સહાય મેળવવા માટેની અરજી પરની કાર્યવાહી
|
૬૦
|
૪૫
|
૧૦૫
|
૩૭
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના સંતાનને રાજ્ય સૈનિક બોર્ડ તરફથી મળતી શિષ્યાવ્રત્તી મેળવવા માટેની અરજી પરની કાર્યવાહી
|
૬૦
|
૬૦
|
૧૨૦
|
૧.નિયામકશ્રી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ધ્વારા મંજુર કરવામાં આવશે.
|
૩૮
|
પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિના /આશ્રીતને રક્ષામંત્રી અબાધીત ફંડમાંથી અપાતી તમામ પ્રકારની આર્થીક સહાય મેળવવા માટેની અરજી પરની કાર્ય વાહી
|
૪૫
|
લાગુ પડતુ નથી
|
૪૫
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ધ્વારા ભલામણ સાથે કાગળો સહાયની મંજુરી માટે કેન્દ્રીય સૈનિક બોર્ડને મોકલવામાં આવશે.
|
૩૯
|
નિયામક કચેરીથી સ્કોલરશીપ સહાય મંજુર થયાના હુકમ પ્રાપ્ત થયે સહાયના ચેક બનાવવા તથા આ બનાવેલ ચેક (અને રોકડ ચુકવણી અગર રકમ રુ ૧૦૦૦/- થી ઓછી હોયતો ) લાભાર્થીઓને વિતરણ કરવાની કાર્યવાહી
|
૪૫
|
લાગુ પડતુ નથી
|
૪૫
|
1. લાભાર્થીને બેન્ક ખાતાના એકાઊન્ટ પેયી ચેકથી ચુકવણુ કરવાનુ રહેશે.
૨. સ્કોલરશીપની રકમના વિતરણના કાર્યક્રમની જાણ પત્ર અને સમાચાર પત્રમાં પ્રેસનોટ ના માધ્યમથી લાભાર્થીઓને કરવામાં આવશે.
|
૪૦
|
પૂર્વ સૈનિકના રહેઠાણના સરનામાની ભાળ મેળવવા બાબતની કાર્યવાહી
|
૪૫
|
લાગુ પડતુ નથી
|
૪૫
|
1. સબંધીત યુનીટ / રેકોર્ડ કચેરીને માહિતી મોકલવામાં આવશે.
|
૪૧
|
સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિની / તેમના આશ્રીતની નોન આઇએસએફ ફેમીલી પેન્શન મેળવવાની અરજી પરની કાર્યવાહી
|
૪૫
|
૧૫
|
૬૦
|
1. ગુહ વિભાગ ને સરકારશ્રીની ભલામણની સાથે સી.ડી.એ. (પેન્સન)ની મંજુરી મેળવવા માટે મોકલાવવામાં આવશે.
|
૪૨
|
સ્વ-રોજગાર યોજનાઓ નીચે લોન મેળવા પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિએ રજુ કરેલ અરજી-પ્રોજેકટ રીપોર્ટ પરની કાર્યવાહી
|
૬૦
|
૬૦
|
૧૨૦
|
1. લોન મંજુર કરવા અરજી-પ્રોજેકટ રીપોર્ટ સબંધીત બેન્ક / ફાયનાન્સીયલ સંસ્થાને ને મોકલવામાં આવશે.
|