|
રાષ્ટ્રીય ઇન્ડીયન મીલીટરી કોલેજ, દહેરાદુન
|
|
ભારતીય સૈન્ય એકેડેમીમાં કમીશન્ડ અધિકારી તરીકેની તાલીમમાં જોડાવવા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને તૈયાર કરવાના આશયથી રાષ્ટ્રીય ઇન્ડીયન મીલીટરી કોલેજ, દેહરાદુનની સ્થાપના વર્ષ ૧૯૨૨માં કરવામા6 આવી હતી. શાળા કક્ષાના અભ્યાસક્રમ માટે આ રાષ્ટ્રીય કક્ષાએ ખુબજ પ્રતિષ્ઠિત અને ગૌરવપુર્ણ ઇતિહાસ ધરાવતી સ્કુલ છે.....
|
 |
|
સૈનિક સ્કુલ બાલાચડી
|
|
ગુજરાત રાજ્યમાં સ્થિત અ પબ્લીક સ્કુલ છે જે હાયર સેકંડરીની પરીક્ષાના અભ્યાસક્રમ તથા રાષ્ટ્રીય રક્ષા એકેડેમી (નેશનલ ડીફેન્સ એકેડેમી) ખડકવાસલામાં કમીશન્ડ અધિકારી તરીકેની તાલીમ માં જોડાવવા માટે વિધ્યારથીઓને તૈયાર કરે છે. આ સૈનિક સ્કુલ જામનગર જિલ્લામાં બાલાચડી મુકામે આવેલ છે. આ સ્કુલ સી.બી.એસ.સી (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) નવી દિલ્હી સાથે સંલગ્ન છે.....
|
 |
|
|
 |