|
માજી સૈનિક શ્રી નિતિનચંદ્ર જગજીવનદાસ ભગત મીલીટરીની ફરજ દરમ્યાન આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં પાનબજાર ગૌહાટી (આસામ) ખાતે તા. 03 જાન્યુઆરી 1998 ના રોજ 100% ક્ષતિગ્રસ્ત થયેલ. તેમને 512 આર્મી બેજ દ્વારા તૈયાર કરાયેલ મોટોરાઈજ ટ્રાયસિકલ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરત ના સહયોગ થી આપવામં આવેલ છે.
|
|
|
|