હું શોધું છું

હોમ  |

સમાજ અને પ્રશાસનની સેવામાં
Rating :  Star Star Star Star Star   

વડોદરા સ્થિત ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ સ્‍કૂલ થલ સેનાની એક મહત્ત્વની તાલીમ સ્‍કૂલ છે. 

ઇએમઇ સ્‍કૂલ વડોદરા દ્વારા નાગરિકો અને નાગરિક પ્રશાસનને આપતકાલીન પરિસ્થિતિઓમાં સહાયક થવાની સ્‍થાપિત પરંપરા છે. કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં મદદરૂપ થવાની હોય કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપદા હોય કે પછી રેલવે કે માર્ગ અકસ્‍માતની પળોમાં ઇએમઇ સ્‍કૂલ વડોદરાના અધિકારીઓ અને જવાનો નાગરિક પ્રશાસનની સાથે ખભેખભા મીલાવી કામ કરે છે.

આ સિવાય પર્યાવરણની જાળવણી, વૃક્ષારોપણની કામગીરી, રક્તદાનના કાર્યક્રમ કે રાજ્ય સરકારના સ્‍વચ્‍છતા અભિયાન જેવા સામાજિક કાર્યક્રમોમાં પણ ઇએમઇના અધિકારીઓ તથા જવાનોનું સરાહનીય યોગદાન રહેલું છે.

ઇએમઇ વડોદરાના અધિકારીઓ અને જવાનોના યોગદાનની આ એક ઝલક છે.

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 18-04-2006