સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ સહાય

7/7/2025 4:02:09 AM

ગુજરાત રાજ્યના વતની/ડોમિસાઇલ હોય તેવા પૂર્વ  સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિક નાં ધર્મપત્નિઓ, નિવૃત અધિકારીશ્રીઓ અને સ્વ. નિવૃત અધિકારીશ્રીઓના ધર્મપત્નિઓ માટે રાજ્ય સૈનિક બોર્ડ તરફથી મળતા આર્થિક સહાય અને લાભો (તા. ૦૧/૦૨/૨૦૨૦ થી લાગુ)

માસિક સહાય (ઓછી આવકવાળા માટે).

માસિક સહાય (નોન-પેન્શનરો)

અંધ/અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગ તથા નિવૃત્તિ પછી ૮૦% થી વધારે લકવાગ્રસ્ત.

બીજા વિશ્વ યુધ્ધના પૂર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ.   

લડાઇ, ઓપરેશનમાં ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકો.

મીલીટરી નોકરીને આધારીત ગણાતા કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકો

મીલીટરી નોકરીને આધારીત ગણાતા ન હોય તેવા કારણોસર ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકો.

સ્વ. સૈનિક/પૂર્વ સૈનિકના નિરાધાર માતા/પિતાને આર્થિક નિભાવ સહાય

દિકરી લગ્ન સહાય.

૧૦

ગંભીર રોગોની સારવાર માટે આર્થિક સહાય

૧૧

મકાન સહાય.

૧૨

મૃત્યુ ક્રિયા સહાય.

૧૩

શિષ્યવૃત્તિ

અન્‍ય સવલતો

૧૪

સૈનિક કુમાર છાત્રાલય-અમદાવાદ અને વડોદરા

૧૫

સૈનિક આરામગૃહ-અમદાવાદવડોદરા, રાજકોટ અને સુરત