|
નીતિ નિયમો, સુચનાઓ, મેન્યુઅલ્સ તથા દસ્તાવેજોની વિગત
ક્રમ
|
દસ્તાવેજનુ નામ
|
દસ્તાવેજનો પ્રકાર દસ્તાવેજનુ ટૂંકું લખાણ
|
પ્રાપ્તીની માહિતી
|
૧
|
ગુજરાત રાજયના વતની/ ડોમીસાઈલ હોય તેવા પૂર્વ સૈનિકો/ સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિઓ માટે ગુજરાત રાજય સૈનિક બોર્ડ તરફથી મળતાં આર્થિક સહાય અને લાભો
|
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી
|
ર
|
ગુજરાત રાજય તરફથી પૂર્વ સૈનિકો/ સ્વ. પૂર્વ સૈનિકના ધર્મ પત્નિઓ માટે આર્થિક સહાય અને લાભો
|
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી
|
૩
|
કેન્દ્રીય સૈનિક બોર્ડ તરફથી મળતાં આર્થિક સહાયના લાભો
|
કેન્દ્રીય સૈનિક બોર્ડ તરફથી મળતી અર્થીક સહાય અને લાભોની મહિતી
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી
|
૪
|
કાર્ય કરવાના ધોરણ અને સૈનિક અધિકાર પત્ર
|
કાર્ય કરવાના ધોરણ અને સૈનિક અધિકાર પત્ર મુજબ દરેક વિષયના કામકાજને પૂર્ણ, કરવાની સમય મર્યાદા-નિયમ સંગ્રહ-૪માં આપેલ છે.
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી
|
|
|
|