હું શોધું છું

હોમ  |

દક્ષિણ પચ્છીમ વાયુ સેના કમાન, ગાંધીનગર
Rating :  Star Star Star Star Star   

ગુજરાતના યુવાનોને સશસ્ત્ર સેનાઓમાં જોડાવા પ્રેરીત કરવા તથા ગુજરાતના યુવાનો તથા ગુજરાતના નાગરીકોને વાયુસેનાની કામગીરી અને કાબેલીયતથી અવગત કરાવવાના હેતુથી ભારતીય વાયુસેનાની સ્થાપનાના પ્લેટીનીયમ જ્યુબીલી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત દક્ષિણ પચ્ચિમ એર કમાન્ડ દ્વારા અમદાવાદ ખાતે તા. ૧૦ થી ૧૯ નવેમ્બર ૨૦૦૬ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એક વિશાળ હવાઇ પ્રદર્શન તથા વાયુસેનાના શસ્ત્ર સરંજામનું પ્રદર્શન તથા વાયુસેના બેન્ડ દ્વારા સિમ્ફની ઓરકેસ્ટ્રા- મીલીટરી બેન્ડ ના કાર્યક્રમનો સમાવેશ કરાયેલ હતો.

હવાઇ પ્રદર્શનના માધ્યમથી હવાઇદળના સુખોઇ–૩૦, મીગ-૨૯, મીગ-૨૭ તથા જગુઆર જેવા અગ્રીમ હરોળના ફાઇટર (લડાકુ હવાઇ જહાજ) એર ક્રાફટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફટ તથા હેલીકોપ્ટર્સની દિલ ધડક હવાઇ કવાયતથી ગુજરાતની જનતાને વાયુસેનાની ક્ષમતા અને કાબેલીયતથી અવગત કરાવવામાં આવેલ હતી. ખુબજ ઉચ્ચ કક્ષાની કાર્યદક્ષતા પ્રદર્શીત કરતા આ હવાઇ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની વિશ્વ વિખ્યાત એવી સુર્ય કિરણ- લડાકુ હવાઇ જહાજોની એરોબેટીક ટીમ – SKAT તથા એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર્સ – સારંગ દ્વારા હવાઇ કવાયતનું બેનમૂન અને દિલ ધડક પ્રદર્શન તથા આકાશ ગંગા સ્કાયડાઇવીગ ટીમના પેરાટ્રુપર્સની ટુકડીઓના દિલ ધડક કર્ત્વ્યોનો સમાવેશ વાયુસેનાના આ હવાઇ પ્રદર્શનમાં કરાયો હતો.

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 24-07-2007