હું શોધું છું

હોમ  |

પ્રકીર્ણ
Rating :  Star Star Star Star Star   

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય
ગૌરવ સેનાની ભવન
શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ
અમદાવાદ-૩૮૦૦૦૩.

વિવિધ કલ્યાણકારી બાબતોને લગતા ઉપલબ્ધ મુદ્રિત નિયમ સંગ્રહ માજી સૈનિકોને તથા તેઓના આશ્રીતોને જરૂરી માર્ગદર્શન આપે છે. જેન વિગત નીચે મુજબ છે. 

ક્રમ ઉપલબ્ધ મુદ્રિત નિયમ સંગ્રહનો વિષય માહિતીની વિગત
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘ્વારા લાભ અને સવલતોની વિગત દર્શાવતી કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા તા.૧૮-૮-ર૦૦૪ના પ્રસિઘ્ધ કરાયેલી ગાઈડ માજી સૈનિકો ઘ્વારા મંગાવામાં આવતી તમામ જાણકારી આ ગાઈડમાં ઉપલબ્ધ છે.
ર. માજી સૈનિકોને પુર્નવસવાટ બાબતમાં કલ્યાણ, રોજગાર, સ્વ-રોજગાર તથા તાલીમ બાબતની વિગત દર્શાવતી ડી.જી.આર. ઘ્વારા તા.ર૧-ર-ર૦૦૦ ના પ્રકાશીત પુસ્તીકા. માજી સૈનિકો ઘ્વારા મંગાવામાં આ વિષયની જાણકારી આ પુસ્તીકામાં ઉપલબ્ધ છે.
૩. માજી સૈનિકોને ઘ્વારા સ્વ-રોજગવાર અપનાવવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ ફોર એકસ સર્વીસમેન-વન ની ડી.જી.આર. ઘ્વારા માર્ચ ૧૯૯૬ માં પ્રકાશીત પુસ્તીકા લધુ ઉઘોગ સબંધિત સ્વ-રોજગાર સ્થાપીત કરવા આ પુસ્તીકામાં માજી સૈનિકો માટે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે.
૪. માજી સૈનિકો ઘ્વારા સ્વ-રોજગાર અપનાવવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ ફોર એકસ સર્વીસમેનં-ટુ ની ડી.જી.આર. ઘ્વારા તા.ર૭-ર-૧૯૯૮ ની પ્રકાશીત પુસ્તીકા. ખેતીવાડી સબંધિત સ્વ-રોજગાર સ્થાપિત કરવા આ પુસ્તીકામાં માજી સૈનિકો માટે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે
પ. માજી સૈનિકોને ઘ્વારા સ્વ-રોજગાર અપનાવવા સેલ્ફ એમ્પ્લોયમેનટ સ્કીમ ફોર એકસ સર્વીસમેન-થ્રી ની ડી.જી.આર. ઘ્વારા તા.ર૬-૯-૧૯૯૬ ના પ્રકાશીત પુસ્તકો ગ્રામોઘોગ સબંધિત સ્વ-રોજગાર સ્થાપિત કરવા આ પુસ્તીકામાં માજી સૈનિકો માટે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે
૬. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ બેન્ક સીડબી ઘ્વારા સહાય યોજનાની પુસ્તીકા માજી સૈનિકોને સ્વ-રોજગાર માટે લોન આપવા બાબતની સહાયતા યોજનાની માહિતી ઉપલબ્ધ છે
૭. ડાયરેકટર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઘ્વારા પ્રકાશીત સ્વ-રોજગાર સબંધી માહિતી પુસ્તીકા સ્વ-રોજગાર સબંધિત માજી સૈનિકો માટે માહિતી ઉપલબ્ધ છે
૮. દેશભરના તમામ રાજય સૈનિક બોર્ડ તથા જિલ્લા સૈનિક બોર્ડના કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા વર્ષ ર૦૦૪ માં પ્રકાશીત ડિરેકટરી દેશભરના તમામ રાજય સૈનિક બોર્ડ તથા જિલ્લા સૈનિક બોર્ડની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે.
૯. દેશભરના તમામ સૈનિક રેસ્ટ હાઉસની કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા વર્ષ ૧૯૯૭ માં પ્રકાશીત ડિરેકટરી દેશભરના તમામ સૈનિક રેસ્ટ હાઉસની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે.
૧૦. ડી.જી.આર. માન્ય સીકયુરીટી એજન્સી ચલાવવા માટેના નીતિ-નિયમોની ડી.જી.આર. ઘ્વારા તા.૧-૬-ર૦૦૩ ના પ્રકાશીત પુસ્તીકા ડી.જી.આર. માન્ય સીકયુરીટી એજન્સી માન્ય કરાવી તેને ચલાવવા બાબતની સંપૂર્ણ જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે.
૧૧. તા.૧પ-૧-ર૦૦૪ ના પ્રકાશીત એકસ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી સ્કીમ બાબતની માહિતી પુસ્તકા એકસ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી સ્કીમ બાબતની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે.
૧ર. માજી સૈનિકોની રોજગાર લક્ષી તાલીમ બાબતનો ડી.જી.આર. નો પોલીસી પત્ર નંબર/૦૦૧૪/એકસ-એસએમ/ટ્રેઈનીંગ/પોલીસી/ ડીજીઆર/આરઈએસ-૮ તા.૧૧-૪-ર૦૦પ માજી સૈનિકોની રોજગાર લક્ષી તાલીમ બાબતનો ડી.જી.આર. નો પોલીસી પત્ર તાલીમ બાબતની કાર્યપઘ્ધતિની વિગત આપે છે.
૧૩. કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા તા.ર૩-૧ર-૧૯૯૪ ના પ્રસિઘ્ધ કરાયેલ કેમ્પેડીયમ ઓફ પોલીસી લેટર્સ કેન્દ્રીય સૈનિક બોર્ડ, રક્ષા મંત્રાલય, ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ ઘ્વારા પ્રસિઘ્ધ કરાયેલ અગત્યના પત્રો તથા પોલીસી લેટર્સની વિગત આપે છે.
૧૪. ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ ઘ્વારા પ્રસિઘ્ધ કરાયેલ તા.૦૯-૦ર-૧૯૯૦ ના પ્રસિઘ્ધ કરાયેલ મેન્યુઅલ ઓફ પ્રોસીજર્સ (એમ્પ્લોયમેન્ટ) માજી સૈનિકોની પુનઃનિયુકતી બાબતો પર કેન્દ્રીય સરકારના નિતિ-નિયમોની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે.
૧પ. ડિફેન્સ પેન્શન લાયઝન સેલ, હેડ કવાટર્સ, અલ્હાબાદ સબ એરીયા-ર૧૧૦૦૧ ઘ્વારા ૧૯૯૦ માં પ્રસિઘ્ધ કરાયેલ માર્ગ દર્શીકા ""રીટારીંગ એન્ડ ડેથ બેનીફીટસ (આર્મી ઓફીસર્સ)"" આર્મીના અધિકારીઓની નિવળત્તિ તથા મળત્યુ બાબતના મળવા પત્ર લાભની જાણકારી આ માર્ગદર્શીકામાં આપેલ છે.
૧૬. આર્મી હેડ કવાટર્સ, એડજયુટન્ટ જનરલસ બ્રાન્ચ ઘ્વારા ૧૯૮૧ માં પ્રસિઘ્ધ કરાયેલ માર્ગદર્શીકા ""યુઝ ફુલ ઈન્ફોર્મેશન ફોર રીટાયર્ડ / રીલીઝડ ઓફીસર્સ એન્ડ ધેઈર નેક્ષટ ઓફ કિન"" આર્મીમાંથી નિવળત્ત તથા છુટા થતા અધિકારીઓ તથા તેઓના આશ્રીતો માટે જરૂરી માહિતી આ માર્ગદર્શીકામાં આપેલ છે.
૧૭. આર્મી હેડ કવાટર્સ, એડજયુટન્ટ જનરલસ બ્રાન્ચ ઘ્વારા ૧૯૮૧ માં પ્રસિઘ્ધ કરાયેલ માર્ગદર્શીકા ""યુઝ ફુલ ઈન્ફોર્મેશન ફોર રીટાયર્ડ / રીલીઝડ જેસીઓ, ઓઆર, એનસી એન્ડ ધેઈર નક્ષટ ઓફ કિન"" આર્મીમાંથી નિવળત્ત તથા છુટા થતા જુનીયર કમીશન્ડ અધિકારીઓ, અધર રેન્ક, નોન કોમ્બેટન્ટસ તથા તેઓના આશ્રીતો માટે જરૂરી માહિતી આ માર્ગદર્શીકામાં આપેલ છે.
૧૮. ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ, નવી દિલ્હી ઘ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવતા પીરીયોડીકલ ન્યુઝ લેટર્સ માજી સૈનિક તથા તેઓના આશ્રીત માટે નવીનતમ અને અગત્યની માહિતી આ પુસ્તીકામાં આપવામાં આવે છે.
૧૯. ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ, નવી દિલ્હી ઘ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવતા સૈનિક પુર્નવાસ પત્રિકા માજી સૈનિક તથા તેઓના આશ્રીત માટે નવીનતમ અને અગત્યની માહિતી આ પુસ્તીકામાં આપવામાં આવે છે.

આ સિવાય ડાયરેકટર જનરલ રીસેલમેન્ટ, નવી દિલ્હી તથા કેન્દ્રીય સૈનિક બોર્ડ તથા સશસ્ત્ર દળોની વિવિધ કલ્યાણકારી બાબતોને લગતી જાણકારી તેમજ પેન્શન સબંધી માહિતીઓ દર્શાવતી તમામ સંબંધીત લિંક જોવા અહી ક્લીક કરો.

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 07-10-2010