હું શોધું છું

હોમ  |

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ
Rating :  Star Star Star Star Star   

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ

Rating : 

 

Star

Star

Star

Star

Star

  

 
 

 

 

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય
ગૌરવ સેનાની ભવન
શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ
અમદાવાદ-૩૮૦૦૦૩.

૧  આવી બેઠકનુ આયોજન સામાન્ય રીતે વર્ષમાં એકવાર કરવામાં આવે છે જેમા નિયુકતકરાયેલ માજી સૈનિક પ્રતિનિધિઓ તથા નિયુકતકરાયેલસેવારત સૈનિકોને નિમંત્રણ આપવામાં આવે છે. આ બેઠક તમામ જનતા(માજી સૈનિકો) માટે ખુલ્લી રાખવામાં આવતી નથી. આ બેઠકની કાર્ય નોંધ રાખવામાં આવે છે. આ બેઠકમાંસેવારતવરીષ્ઠ સેના અધિકારીઓ હાજરી આપતા હોવાથી ચર્ચાના મુદ્દાના આધારે કાર્યનોંધ સાર્વજનીક કે પ્રતીબંધીત કક્ષામાં મુકી શકાય. પરંતુ આવી બેઠકમાંમંજુરકરાયેલ માજી સૈનિકોના કલ્યાણની યોજનાઓ તમામ નાગરીકો માટે ખુલ્લી રાખવામાં આવે છે તથા તેનો વ્યાપક પ્રસાર અને પ્રચાર કરવામાં આવે છે.

૨  ઉપરોકતબેઠકમાંમંજુરકરાયેલ કલ્યાણ યોજનાઓની માહિતી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓમાં રાખવામાં આવે છે અને તમામ માજી સૈનિકો તથા તેઓના આશ્રીત તેઓની સબંધીત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાંથી આ માહિતી પ્રાપ્ત કરી શકે છે.

૩  કેન્દ્ર અને રાજય સરકાર ઘ્વારા માજી સૈનિકોના કલ્યાણ માટે નીચેની સમિતિઓની રચના કરેલ છે -

  • રક્ષામંત્રાલય, કેન્દ્ર સરકાર નવી દિલ્હી ઘ્વારાનિમાયેલ બેઠક/સમિતિઓઃ
     
    • માનનીય રક્ષામંત્રીશ્રીનીઅઘ્યક્ષતા નીચે કાર્યરત કેન્દ્રીય સૈનિક બોર્ડની બેઠક જેમા રાજય સરકારના ગૃહ મંત્રીશ્રી સભ્ય પદે હોય છે.
    • રક્ષા સચિવશ્રીનીઅઘ્યક્ષતા હેઠળ કાર્યરત રાજય સૈનિક બોર્ડના સચિવો-નિયામકોની બેઠક
       
  • રાજય સરકાર ઘ્વારાનિમાયેલ બેઠક/સમિતિઓઃ
     
    • મહામહીમરાજયપાલશ્રીનીઅઘ્યક્ષતા હેઠળ કાર્યરત ગુજરાત રાજય સૈનિક બોર્ડની બેઠક.
    • માનનીય મુખ્યમંત્રીશ્રીના જવાન વેલફેરફંડની બેઠક
    • જિલ્લા કલેકટર અને પ્રમુખની અઘ્યક્ષતાહેઠળની જિલ્લા સૈનિક બોર્ડની બેઠક

૪ બોર્ડ, પરિષદ, સમિતિઓની રચનાની વિગત નીચે મુજબ છેઃ

કેન્દ્રીય સૈનિક બોર્ડ

ક્રમ

હોદ્દો

પ્રતિનિધિત્વ

પ્રમુખ

રક્ષામંત્રી

સભ્ય

રક્ષા રાજય મંત્રી

સભ્ય

મીનીસ્ટર ઓફ સ્ટેટ, મીનીસ્ટ્રી ઓફ પરર્સોનલ, 
પબ્લીકગ્રીવીયન્સીસ એન્ડ પેન્સન

સભ્ય

મીનીસ્ટર ઓફ સ્ટેટ ફોર હોમ અફેયર્સ

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી- કેરાલા

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-જમ્મુ કશ્મીર

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-રાજસ્થાન

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-હિમાચલ પ્રદેશ

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-પંજાબ

૧૦

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-હરીયાણા

૧૧

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-મઘ્ય પ્રદેશ

૧ર

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-વેસ્ટબેંગાલ

૧૩

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-આસામ

૧૪

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-બીહાર

૧પ

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-ઓરીસ્સા

૧૬

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-તામીલનાડુ

૧૭

સભ્ય

મુખ્ય મંત્રીશ્રી-સીકકીમ

૧૮

સભ્ય

મીનીસ્ટર ઓફ રીલીફ એન્ડ રીહેબીલીટેસન, આન્ધ્ર પ્રદેશ સરકાર

૧૯

સભ્ય

ગૃહ મંત્રીશ્રી-કર્નાટક

ર૦

સભ્ય

ગૃહ મંત્રીશ્રી-ગુજરાત સરકાર

ર૧

સભ્ય

મીનીસ્ટર ઓફ હરીજન એન્ડ સમાજ કલ્યાણ-ઉત્તર પ્રદેશ સરકાર

રર

સભ્ય

મીનીસ્ટર-ઈન-ચાર્જ સૈનિક કલ્યાણ વિભાગ-મહારાષ્ટ્ર સરકાર

ર૩

સભ્ય

લોકસભાનાસભ્યશ્રી

ર૪

સભ્ય

લોકસભાનાસભ્યશ્રી

રપ

સભ્ય

રાજય સભાના સભ્યશ્રી

ર૬

સભ્ય

ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ

ર૭

સભ્ય

ચીફ ઓફ ધી નેવલ સ્ટાફ

ર૮

સભ્ય

ચીફ ઓફ ધી એર સ્ટાફ

ર૯

સભ્ય

ગૃહ સચિવશ્રી- ભારત સરકાર

૩૦

સભ્ય

રક્ષા સચિવશ્રી- ભારત સરકાર

૩૧

સભ્ય

ફાઈનાન્સએડવાઈઝર (ડીફેન્સસર્વીસીસ), રક્ષા મંત્રાલય

૩ર

સભ્ય

એડીસનલ સેક્રેટરી (બેન્કીંગ), નાણા મંત્રાલય

૩૩

સભ્ય

ડાયરેકટર જનરલ આર્મડફોર્સીસમેડીકલસર્વીસ

૩૪

સભ્ય

ડાયરેકટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેઈનીગ, 
મીનીસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ

૩પ

સભ્ય

ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ, રક્ષા મંત્રાલય

૩૬

સભ્ય

સેક્રેટરી જનરલ, ઈન્ડીયનરેડક્રોસ સોસાયટી

૩૭

સભ્ય

સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી

૩૮

સભ્ય

સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી

૩૯

સભ્ય

સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી

૪૦

સભ્ય

સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી

૪૧

સભ્ય

સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી

૪ર

સભ્ય

સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી

૪૩

સભ્ય

સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી

૪૪

સભ્ય

નિવૃત્ત જુનીયર, કમીશ્નર અધિકારી

૪પ

સભ્ય

શ્રીમતી નલીનીદાસ, ધર્મ પત્નિ વાઈસ એડમીરલપી.એસ.દાસ, 
પી.વી.એસ.એમ., યુ.એસ.એમ., વી.એસ.એમ. (નિવૃત્ત)

૪૬

સભ્ય

ફેડરેસન ઓફ ઈન્ડીયનચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ 
ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ

૪૭

સભ્ય

સેક્રેટરી, કેન્દ્રીય સૈનિક બોર્ડ

 

     મેનેજીંગકમીટીરાજય સૈનિક બોર્ડ

ક્રમ

હોદ્દો

પ્રતિનિધિત્વ

અઘ્યક્ષ

મહામહીમરાજયપાલશ્રી

સહ-અઘ્યક્ષ

માન. મુખ્ય મંત્રીશ્રી

ઉપાઘ્યક્ષ

માન. ગૃહ રાજયમંત્રીશ્રી

ઉપાઘ્યક્ષ

જનરલ ઓફીસરકમાંડીગ-ઈન-ચિફ, સધર્નકમાન્ડ, પુના

ઉપાઘ્યક્ષ

એર ઓફીસરકમાંડીગ-ઈન-ચિફ, સાઉથવેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર

ઉપાઘ્યક્ષ

ફલેગઓફીસરકમાંડીગ-ઈન-ચિફ, વેસ્ટર્નનેવલકમાન્ડ, મુંબઈ

ઉપાઘ્યક્ષ

અગ્ર સચિવશ્રી (ગૃહ)

બીજા ઉપાઘ્યક્ષ

જનરલ ઓફીસરકમાંડીગ, હેડકવાટર્સ, મહારાષ્ટ્ર અને ગુજરાત એરીયા, મુંબઈ

સરકારી સભ્ય

ડાયરેકટરરીસેટલમેન્ટ ઝોન, સાઉથ, પુના

૧૦

સરકારી સભ્ય

કમિશ્નરએમ્પલોયમેન્ટ અને ટ્રેનિંગ

૧૧

સરકારી સભ્ય

બ્રાન્ચરીકુટીંગ ઓફિસર, અમદાવાદ

૧ર

સરકારી સભ્ય

અગ્ર સચિવ, મહેસુલ

૧૩

સરકારી સભ્ય

અગ્ર સચિવશ્રી શ્રમ અને રોજગાર

૧૪

સરકારી સભ્ય

સચિવશ્રી માહિતી અને પ્રસારણ

૧પ

સરકારી સભ્ય

સચિવશ્રીઉઘોગ

૧૬

સરકારી સભ્ય

અગ્ર સચિવશ્રીબંદરો અને વાહન વ્યવહાર

૧૭

બીન-સરકારી સભ્ય

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ

૧૮

બીન-સરકારી સભ્ય

બ્રિગેડીયરજે.પીઅંકલેશ્વરિયા. (નિવૃત્ત)

૧૯

બીન-સરકારી સભ્ય

કર્નલવી.કે.એનફાલનીકર (નિવૃત્ત)

ર૦

બીન-સરકારી સભ્ય

લેફ કર્નલ નિરંજનસિંહસોલંકી (નિવૃત્ત)

ર૧

કોઓપ્ટેડ

હોનરરી કેપ્ટન હરીહરણસિંહ જાડેજા  (નિવૃત્ત)

રર

કોઓપ્ટેડ

સુબેદાર એન. કે. ડોડીયા(નિવૃત્ત)

ર૩

આમંત્રીત સભ્ય

મહામહીમરાજયપાલશ્રીના અગ્ર સચિવશ્રી

ર૪

આમંત્રીત સભ્ય

રક્ષામંત્રાલયના પ્રતિનિધિ

રપ

આમંત્રીત સભ્ય

ડાયરેકટર જનરલ. રીસેટલમેન્ટ, નવી દિલ્હી

ર૬

આમંત્રીત સભ્ય

સેકે્રટરીકેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી

ર૭

આમંત્રીત સભ્ય

અધિક સચિવશ્રી (કાયદો અને વ્યવસ્થા)

ર૮

સભ્ય સચિવશ્રી

નિયામકશ્રી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ

 

     મેનેજીંગકમીટીઅમલગમેટેડ-બેનોવેલન્ટ ફંડ 

ક્રમ

હોદ્દો

પ્રતિનિધિત્વ

અઘ્યક્ષ

મહામહીમરાજયપાલશ્રી

સહ-અઘ્યક્ષ

માન. મુખ્ય મંત્રીશ્રી

બીજા સહ-અઘ્યક્ષ

જનરલ ઓફીસરકમાંડીગ, હેડકવાટર્સ, મહારાષ્ટ્ર અને ગુજરાત એરીયા, મુંબઈ

સભ્ય

અગ્ર સચિવશ્રી (ગૃહ)

સભ્ય

બ્રિગેડીયરજે.પીઅંકલેશ્વરિયા. (નિવૃત્ત)

સભ્ય

કર્નલવી.કે.એનફાલનીકર (નિવૃત્ત)

સભ્ય

લેફ કર્નલ નિરંજનસિંહસોલંકી (નિવૃત્ત)

કોઓપ્ટેડ

હોનરરી કેપ્ટન હરીહરણસિંહ જાડેજા  (નિવૃત્ત)

કોઓપ્ટેડ

સુબેદાર એન. કે. ડોડીયા(નિવૃત્ત)

૧૦

કોઓપ્ટેડ

ડાયરેકટરરીસેટલમેન્ટ ઝોન, સાઉથ, પુના

૧૧

આમંત્રીત સભ્ય

મહામહીમરાજયપાલશ્રીના અગ્ર સચિવશ્રી

૧ર

આમંત્રીત સભ્ય

રક્ષામંત્રાલયના પ્રતિનિધિ

૧૩

આમંત્રીત સભ્ય

ડાયરેકટર જનરલ. રીસેટલમેન્ટ, નવી દિલ્હી

૧૪

આમંત્રીત સભ્ય

સેકે્રટરીકેન્દ્રીય સૈનિક બોર્ડ, નવીદિલ્હી

૧પ

સભ્ય સચિવશ્રી

નિયામકશ્રી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ

 

     એકઝીકયુટીવકમીટીરાજય સૈનિક બોર્ડ 

ક્રમ

હોદ્દો

પ્રતિનિધિત્વ

અઘ્યક્ષ

અગ્ર સચિવશ્રી (ગૃહ)

સભ્ય

કમિશ્નરએમ્પલોયમેન્ટ અને ટ્રેનિંગ

સભ્ય

કર્નલવી.કે.એનફાલનીકર (નિવૃત્ત)

આમંત્રીત સભ્ય

મહામહીમરાજયપાલશ્રીના અગ્ર સચિવશ્રી

સભ્ય સચિવ

નિયામ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ

 

     જિલ્લા સૈનિક બોર્ડ 

ક્રમ

હોદ્દો

પ્રતિનિધિત્વ

અઘ્યક્ષ

કલેકટર અને પ્રમુખ જિલ્લા સૈનિક બોર્ડ

ઉપાઘ્યક્ષ

વરિષ્ઠ નિવૃત્ત સેના અધિકારી

સરકારી સભ્ય

જિલ્લાના ખાતાઓના વડા

બીન સરકારી સભ્ય

બે માજી સૈનિકો

બીન સરકારી સભ્ય

ચાર પ્રતિષ્ઠીતનાગરીકો

સભ્ય સચિવ

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી

 

જિલ્લા સૈનિક બોર્ડના સભ્યોની વિગત માટે સંબંધીત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો સંપર્ક સાધવા વિનંતી.

 

 

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 12-12-2017