હું શોધું છું

હોમ  |

નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
Rating :  Star Star Star Star Star   

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય
ગૌરવ સેનાની ભવન
શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ
અમદાવાદ-૩૮૦૦૦૩.

આ માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવેલ છે -

 

ક્રમ આયોજન/માઘ્યમ નાગરીકોની સહભાગીતા મેળવવાની વ્યવસ્થા

1

માજી સૈનિક સમ્મેલન/ માજી સૈનિકોની રેલી

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા પોતાના વિસ્તારના જિલ્લાઓમાં આવા સમ્મેલનથી માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ સાથે સંપર્ક જાળવી તેઓના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહે છે.

માજી સૈનિકોના સ્થાનીક સંગઠનો

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા પોતાના વિસ્તારના જિલ્લાઓમાં આવેલા માજી સૈનિકોના સ્થાનીક સંગઠનો સાથે સંપર્ક જાળવી તેઓના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહે છે.

કલ્યાણકારી પ્રવૃત્તીમાં રસ લઈ આગળ પડતી કાર્યવાહી કરતા માજી સૈનિકો/ સેલ્ફ હેલ્પ ગ્રુપ

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા પોતાના વિસ્તારના જિલ્લાઓમાં કલ્યાણકારી પ્રવૃત્તીમાં રસ લઈ આગળ પડતી કાર્યવાહી કરતા માજી સૈનિકો/ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે સંપર્ક જાળવી માજી સૈનિકોના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહે છે.

રૂબરૂ તથા પત્રથી મળતી માજી સૈનિકોની રજુઆત

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાં રૂબરૂ તથા પત્ર ઘ્વારા માજી સૈનિકોની રજુઆત આધારે તેઓના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહેવામાં આવે છે.

 

 

જિલ્લા સૈનિક બોર્ડની બેઠક

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી ઘ્વારા કલેકટર અને પ્રમુખ જિલ્લા સૈનિક બોર્ડના અઘ્યક્ષ સ્થાને બોલાવવામાં આવતી આ બેઠકમાં નિયુકત કરાયેલ માજી સૈનિક સભ્યોની હાજરીમાં માજી સૈનિકોના પ્રશ્નોની ચર્ચા અને તેના નિરાકરણ બાબતમાં ભલામણ કરવામાં આવે છે જે માજી સૈનિકોના કલ્યાણ સબંધી નીતી ધડતરમાં સહાયરૂપ બને છે.

૬.

રાજય સૈનિક બોર્ડની બેઠક

રાજય સૈનિક બોર્ડની બેઠકમાં નિયુકત કરાયેલ માજી સૈનિક સભ્યોની હાજરીમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ તથા અન્ય જગ્યાએથી પ્રાપ્ત થયેલ માજી સૈનિકોના પ્રશ્ન અને ભલામણ પર વિચાર વિર્મશ કરવામાં આવે છે અને આ ચર્ચા વિચારણાને આધારે માજી સૈનિકોના કલ્યાણની યોજના બનાવી કાર્યન્વીત કરવામાં આવે છે.

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 28-09-2010