|
બીજાવિશ્વ યુધ્ધના સૈનિકો/સ્વ.સૈનિક પત્નીને સહાય
|
|
બીજા વિશ્વ યુધ્ધના માજીસૈનિકો , સ્વ. માજીસૈનિક ના ધર્મપત્નીઓની સહાયની અરજી સાથે જોડવાના આધાર પૂરાવાઓનું ચેક લિસ્ટ અરજદાર માજી સૈનિક/સ્વ.માજી સૈનિકના ધર્મપત્ ની જીવીત હોવાનુ (લાવઇ સર્ટી ફીકેઈટ) જમા....
|
 |
|
અંધ/અસ્થિર મગજના પૂર્વ/સ્વ.સૈનિકોની પત્નીને સહાય
|
|
માસિક નિભાવ સહાય (અંધ અથવા અસ્થિર મગજના અથવા માનસીક રીતે વિકલાંગ) માજીસૈનિકો, સ્વ. મા.સૈ.ના ધર્મપત્નીઓ તથા સ્વ.અધિકારીઓના ધર્મપત્નીઓની સહાયની અરજી સાથે જોડવાના આધાર પૂરાવાઓનું ચેક લિસ્ટ અરજદાર માજી....
|
 |
|
સ્વ. માજી સૈનિકોની પત્નીને સંતાન નિભાવ સહાય
|
|
સ્વ.માજીસૈનિકના ધર્મપત્નીના સંતાનો માટે માસીક નિભાવ સહાયની અરજી સાથે જોડવાના આધાર પૂરાવાઓનું ચેક લિસ્ટ અરજદાર માજી સૈનિક/સ્વ.માજી સૈનિકના ધર્મપત્ ની શ્રી/શ્રીમતી _______________________________. ગામ....
|
 |
|
માસિક નિભાવ સહાય (પાંચ વર્ષ માટે)
|
|
માસિક નિભાવ સહાય( આવક મર્યાદા પર આધારીત) માજી સૈનિકો/સ્વ.મા.સૈ. ના ધર્મપત્ ની જીવીત હોવાનુ (લાવઇ સર્ટી ફીકેઈટ) જમા કરવાનુ રહેશે.....
|
 |
|
વધુ... |
 |
|
દિકરી ના લગ્ન સહાય માટે એફીડેવીટ નમુનો
|
|
માજી સૈનિક/સ્વ.માજી સૈનિક,સ્વ. માજી અધિકારીઓના ધર્મપત્ત્નીઓને દિકરી લગ્ન(બે દિકરી પુરતી મર્યાદિત) સહાય મેળવવા માટે રૂ. ૨૦/-ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરવા નો નમુનો એફિડેવિટ આથી હુ નીચે સહી કરનાર....
|
 |
|
સંપુર્ણ ચૂકવણી કર્યા બાબતનું
|
|
પ્રમાંણપત્ર (સંપુર્ણ ચૂકવણી કર્યા બાબત) (માજી સૈનિકો/સ્વ.મા.સૈ.નો સર્વીસ નંબર- ) આથી હુ નીચે સહી કરનાર માજી સૈનિક/સ્વ.માજી સૈનિકના ધર્મપત્ની / માતા-પિતા હયાત નહોય તેવા સ્વ.માજી સૈનિકના સંતાનો શ્રી /....
|
 |
|
પુર્ન-લગ્ન કર્યા નહોવાનુ
|
|
પ્રમાંણપત્ર ( પુર્ન-લગ્ન કર્યા નહોવાનુ ) (માજી સૈનિકો/સ્વ.મા.સૈ.નો સર્વીસ નંબર- ) આથી હુ નીચે સહી કરનાર માજી સૈનિક/સ્વ.માજી સૈનિકના ધર્મપત્ની / માતા-પિતા હયાત નહોય તેવા સ્વ.માજી સૈનિકના સંતાનો શ્રી....
|
 |
|
જીવીત હોવાનુ
|
|
પ્રમાંણપત્ર ( જીવીત હોવાનુ ) (માજી સૈનિકો/સ્વ.મા.સૈ.નો સર્વીસ નંબર- ) આથી હુ નીચે સહી કરનાર માજી સૈનિક/સ્વ.માજી સૈનિકના ધર્મપત્ની / માતા-પિતા હયાત નહોય તેવા સ્વ.માજી સૈનિકના સંતાનો શ્રી / શ્રીમતી ,....
|
 |
|
સહાય મંજુરી બાદ પેન્સન મંજુર ન થયાનું
|
|
પ્રમાંણપત્ર (માસીક નિભાવ સહાય મંજુર થયા પછી મીલીટરી પેન્સન કે અન્ય સરકારી કે અર્ધ સરકારી વિભાગ ધ્વારા કોઇ પણ પ્રકારનુ ફેમીલી પેન્સન પાછળથી મંજુર થયુ નહોવાનુ અરજદાર સ્વ. માજીસૈનિકોના ધર્મપત્નીનુ /....
|
 |
|
૧૮ થી ૨૫ વર્ષના પુત્ર કે પુત્રી કમાતા નહોવાનુ
|
|
પ્રમાંણપત્ર (૧૮ થી ૨૫ વર્ષના પુત્ર કે પુત્રી કમાતા નહોવાનુ) (માજી સૈનિકો/સ્વ.મા.સૈ.નો સર્વીસ નંબર- ) આથી હુ નીચે સહી કરનાર માજી સૈનિક/સ્વ.માજી સૈનિકના ધર્મપત્ની / માતા-પિતા હયાત નહોય તેવા સ્વ.માજી....
|
 |
|
વધુ... |
 |