ક્રમ |
ઉપલબ્ધ મુદ્રિત નિયમ સંગ્રહનો વિષય |
માહિતીની વિગત |
૧ |
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘ્વારા લાભ અને સવલતોની વિગત દર્શાવતી કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા તા.૧૮-૮-ર૦૦૪ના પ્રસિઘ્ધ કરાયેલી ગાઈડ |
માજી સૈનિકો ઘ્વારા મંગાવામાં આવતી તમામ જાણકારી આ ગાઈડમાં ઉપલબ્ધ છે. |
ર. |
માજી સૈનિકોને પુર્નવસવાટ બાબતમાં કલ્યાણ, રોજગાર, સ્વ-રોજગાર તથા તાલીમ બાબતની વિગત દર્શાવતી ડી.જી.આર. ઘ્વારા તા.ર૧-ર-ર૦૦૦ ના પ્રકાશીત પુસ્તીકા. |
માજી સૈનિકો ઘ્વારા મંગાવામાં આ વિષયની જાણકારી આ પુસ્તીકામાં ઉપલબ્ધ છે. |
૩. |
માજી સૈનિકોને ઘ્વારા સ્વ-રોજગવાર અપનાવવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ ફોર એકસ સર્વીસમેન-વન ની ડી.જી.આર. ઘ્વારા માર્ચ ૧૯૯૬ માં પ્રકાશીત પુસ્તીકા |
લધુ ઉઘોગ સબંધિત સ્વ-રોજગાર સ્થાપીત કરવા આ પુસ્તીકામાં માજી સૈનિકો માટે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. |
૪. |
માજી સૈનિકો ઘ્વારા સ્વ-રોજગાર અપનાવવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ ફોર એકસ સર્વીસમેનં-ટુ ની ડી.જી.આર. ઘ્વારા તા.ર૭-ર-૧૯૯૮ ની પ્રકાશીત પુસ્તીકા. |
ખેતીવાડી સબંધિત સ્વ-રોજગાર સ્થાપિત કરવા આ પુસ્તીકામાં માજી સૈનિકો માટે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે |
પ. |
માજી સૈનિકોને ઘ્વારા સ્વ-રોજગાર અપનાવવા સેલ્ફ એમ્પ્લોયમેનટ સ્કીમ ફોર એકસ સર્વીસમેન-થ્રી ની ડી.જી.આર. ઘ્વારા તા.ર૬-૯-૧૯૯૬ ના પ્રકાશીત પુસ્તકો |
ગ્રામોઘોગ સબંધિત સ્વ-રોજગાર સ્થાપિત કરવા આ પુસ્તીકામાં માજી સૈનિકો માટે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે |
૬. |
સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ બેન્ક સીડબી ઘ્વારા સહાય યોજનાની પુસ્તીકા |
માજી સૈનિકોને સ્વ-રોજગાર માટે લોન આપવા બાબતની સહાયતા યોજનાની માહિતી ઉપલબ્ધ છે |
૭. |
ડાયરેકટર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઘ્વારા પ્રકાશીત સ્વ-રોજગાર સબંધી માહિતી પુસ્તીકા |
સ્વ-રોજગાર સબંધિત માજી સૈનિકો માટે માહિતી ઉપલબ્ધ છે |
૮. |
દેશભરના તમામ રાજય સૈનિક બોર્ડ તથા જિલ્લા સૈનિક બોર્ડના કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા વર્ષ ર૦૦૪ માં પ્રકાશીત ડિરેકટરી |
દેશભરના તમામ રાજય સૈનિક બોર્ડ તથા જિલ્લા સૈનિક બોર્ડની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે. |
૯. |
દેશભરના તમામ સૈનિક રેસ્ટ હાઉસની કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા વર્ષ ૧૯૯૭ માં પ્રકાશીત ડિરેકટરી |
દેશભરના તમામ સૈનિક રેસ્ટ હાઉસની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે. |
૧૦. |
ડી.જી.આર. માન્ય સીકયુરીટી એજન્સી ચલાવવા માટેના નીતિ-નિયમોની ડી.જી.આર. ઘ્વારા તા.૧-૬-ર૦૦૩ ના પ્રકાશીત પુસ્તીકા |
ડી.જી.આર. માન્ય સીકયુરીટી એજન્સી માન્ય કરાવી તેને ચલાવવા બાબતની સંપૂર્ણ જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે. |
૧૧. |
તા.૧પ-૧-ર૦૦૪ ના પ્રકાશીત એકસ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી સ્કીમ બાબતની માહિતી પુસ્તકા |
એકસ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી સ્કીમ બાબતની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે. |
૧ર. |
માજી સૈનિકોની રોજગાર લક્ષી તાલીમ બાબતનો ડી.જી.આર. નો પોલીસી પત્ર નંબર/૦૦૧૪/એકસ-એસએમ/ટ્રેઈનીંગ/પોલીસી/ ડીજીઆર/આરઈએસ-૮ તા.૧૧-૪-ર૦૦પ |
માજી સૈનિકોની રોજગાર લક્ષી તાલીમ બાબતનો ડી.જી.આર. નો પોલીસી પત્ર તાલીમ બાબતની કાર્યપઘ્ધતિની વિગત આપે છે. |
૧૩. |
કેન્દ્રીય સૈનિક બોર્ડ ઘ્વારા તા.ર૩-૧ર-૧૯૯૪ ના પ્રસિઘ્ધ કરાયેલ કેમ્પેડીયમ ઓફ પોલીસી લેટર્સ |
કેન્દ્રીય સૈનિક બોર્ડ, રક્ષા મંત્રાલય, ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ ઘ્વારા પ્રસિઘ્ધ કરાયેલ અગત્યના પત્રો તથા પોલીસી લેટર્સની વિગત આપે છે. |
૧૪. |
ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ ઘ્વારા પ્રસિઘ્ધ કરાયેલ તા.૦૯-૦ર-૧૯૯૦ ના પ્રસિઘ્ધ કરાયેલ મેન્યુઅલ ઓફ પ્રોસીજર્સ (એમ્પ્લોયમેન્ટ) |
માજી સૈનિકોની પુનઃનિયુકતી બાબતો પર કેન્દ્રીય સરકારના નિતિ-નિયમોની જાણકારી આ પુસ્તીકામાંથી પ્રાપ્ત થાય છે. |
૧પ. |
ડિફેન્સ પેન્શન લાયઝન સેલ, હેડ કવાટર્સ, અલ્હાબાદ સબ એરીયા-ર૧૧૦૦૧ ઘ્વારા ૧૯૯૦ માં પ્રસિઘ્ધ કરાયેલ માર્ગ દર્શીકા ""રીટારીંગ એન્ડ ડેથ બેનીફીટસ (આર્મી ઓફીસર્સ)"" |
આર્મીના અધિકારીઓની નિવળત્તિ તથા મળત્યુ બાબતના મળવા પત્ર લાભની જાણકારી આ માર્ગદર્શીકામાં આપેલ છે. |
૧૬. |
આર્મી હેડ કવાટર્સ, એડજયુટન્ટ જનરલસ બ્રાન્ચ ઘ્વારા ૧૯૮૧ માં પ્રસિઘ્ધ કરાયેલ માર્ગદર્શીકા ""યુઝ ફુલ ઈન્ફોર્મેશન ફોર રીટાયર્ડ / રીલીઝડ ઓફીસર્સ એન્ડ ધેઈર નેક્ષટ ઓફ કિન"" |
આર્મીમાંથી નિવળત્ત તથા છુટા થતા અધિકારીઓ તથા તેઓના આશ્રીતો માટે જરૂરી માહિતી આ માર્ગદર્શીકામાં આપેલ છે. |
૧૭. |
આર્મી હેડ કવાટર્સ, એડજયુટન્ટ જનરલસ બ્રાન્ચ ઘ્વારા ૧૯૮૧ માં પ્રસિઘ્ધ કરાયેલ માર્ગદર્શીકા ""યુઝ ફુલ ઈન્ફોર્મેશન ફોર રીટાયર્ડ / રીલીઝડ જેસીઓ, ઓઆર, એનસી એન્ડ ધેઈર નક્ષટ ઓફ કિન"" |
આર્મીમાંથી નિવળત્ત તથા છુટા થતા જુનીયર કમીશન્ડ અધિકારીઓ, અધર રેન્ક, નોન કોમ્બેટન્ટસ તથા તેઓના આશ્રીતો માટે જરૂરી માહિતી આ માર્ગદર્શીકામાં આપેલ છે. |
૧૮. |
ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ, નવી દિલ્હી ઘ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવતા પીરીયોડીકલ ન્યુઝ લેટર્સ |
માજી સૈનિક તથા તેઓના આશ્રીત માટે નવીનતમ અને અગત્યની માહિતી આ પુસ્તીકામાં આપવામાં આવે છે. |
૧૯. |
ડાયરેકટર જનરલ રીસેટલમેન્ટ, નવી દિલ્હી ઘ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવતા સૈનિક પુર્નવાસ પત્રિકા |
માજી સૈનિક તથા તેઓના આશ્રીત માટે નવીનતમ અને અગત્યની માહિતી આ પુસ્તીકામાં આપવામાં આવે છે. |