સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

માહિતી અધિકારી/મદદનીશ માહિતી અધિકારીની વિગતો

7/4/2025 2:51:51 PM

અલગ અલગ કચેરીઓમાં જાહેર માહિતી અધિકારીઓની નિમણુક તથા "એપેલેટ ઓથોરિટી"ની વિગત નીચે મુજબ છે :-

 

કચેરીનું નામ

જાહેર માહિતી અધિકારી

સંપર્ક માહિતી

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય, અમદાવાદ

લે. કર્નલ ક્રિષ્ણદીપસિંહ જેઠવા (નિવૃત્ત), નાયબ નિયામક

ટે.નં.

૦૭૯ -૨૨૮૬૮૩૪૮-૫૧
ફેક્સ :

૦૭૯- ૨૨૮૬૮૩૪૬   

     

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, અમદાવાદ

ચૌધરી પલકેશ કુમાર એચ
મદદનીશ જી.સૈ.ક.પુ. અધિકારી

ટે.નં. ૦૭૯-ર૨૮૬૮૩૪૭,

ફેક્સ - ૦૭૯-૨૨૮૬૮૩૪૬

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,  વડોદરા

શ્રી સુરજીતસિંહ રાઘવ, (ઈન્ચાર્જ) જિલ્લા મદદનીશ જી.સૈ.ક.પુ. અધિકારી

ટે.નં.

૦૨૬૫ -૨૭૭૨૬૬૬

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,  સુરત

શ્રી દિપક કુમાર યોગેન્દ્ર તિવારી,
મદદનીશ જી.સૈ.ક.પુ. અધિકારી

ટે.નં.

૦૨૬૧ – ૨૯૧૩૮૨૦

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,  જામનગર

કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત), 
જી.સૈ.ક.પુ. અધિકારી

ટે.નં.

૦૨૮૮ - ૨૫૫૮૩૧૧

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,  રાજકોટ

કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત), 
જી.સૈ.ક.પુ. અધિકારી (વધારાનો હવાલો)

ટે.નં.

૦૨૮૧ - ૨૪૭૬૮૨૫

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,  હિંમતનગર (સાબરકાંઠા)

કમાન્ડર શશીકુમાર ગુપ્તા (નિવુત્ત)
જી.સૈ.ક.પુ. અધિકારી, સાબરકાંઠા (હિંમતનગર)

 

ટે.નં.

૦૨૭૭૨-૨૪૬૬૩૦

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,  કચ્છ-ભુજ

શ્રી ભરતસિંહ કે ચાવડા , મદદનીશ મદદનીશ જી.સૈ.ક.પુ. અધિકારી

ટે.નં.

૦૨૮૩૨-૨૨૧૦૮૫

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણા

શ્રી લીમ્બાચીયા હિરેન એન.
મદદનીશ જી.સૈ.ક.પુ. અધિકારી

ટે.નં.

૦૨૭૬૨-૨૨૦૨૩૫

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પંચમહાલ (ગોધરા)

શ્રી દિવ્યેશકુમાર ચંદ્રકાન્ત મુરલીવાલા
મદદનીશ જી.સૈ.ક.પુ. અધિકારી

ટે.નં.

૦૨૭૬૨-૨૨૦૨૩૫

 

નોંધ :

 

(૧)    જાહેર માહિતી અધિકારીની ગેરહાજરીના દિવસે મદદનીશ માહિતી અધિકારી આપોઆપ જાહેર માહિતી અધિકારીની ફરજ માટે નિયુકત થયેલ ગણાશે. આ બાબતમાં અલગથી કચેરી હુકમ કરવાનો રહેશે નહી. મદદનીશ માહિતી અધિકારી ની ગેરહાજરી ના દિવસે તે પછીના વરિષ્ઠતા ક્રમે આવતા કર્મચારી આપો આપ મદદનીશ માહિતી અધિકારીની ફરજ માટે નિયુક્ત થયેલા ગણાશે. જે માટે અલગથી કચેરી હુકમ કરવાના રહેશે નહીં.

 

(૨)    જાહેર માહિતી અધિકારીના નિર્ણય સામે અપીલ કરવાની એપેલેટ ઓથોરિટી :-


        નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય, અમદાવાદ
        (ફોન નંબર :૦૭૯ -૨૨૮૬૮૩૪૮-૫૧, ફેક્સ ૦૭૯- ૨૨૮૬૮૩૪૬)