સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો

7/3/2025 2:47:25 PM

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજ્ય તથા તેના તાબાની જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓનું બજેટ "પ્લાન" તથા “નોન-પ્લાન” છે. કચેરીના બજેટનો મુખ્ય ખર્ચ અધિકારી અને કર્મચારીઓનાં પગાર-ભથ્થાંના ખર્ચ પેટે થાય છે.

૧લી મે  ૨૦૧૭ સુધી ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ દરમ્યાન બજેટ ગ્રાન્ટની ફાળવણી અને ખર્ચની વિગત રૂ. લાખમાં

ક્રમ

મેજર/માઇનોર હેડ

મંજુરગ્રાંટ

ફાળવેલીગ્રાન્‍ટ

કુલ ખર્ચ 
એપ્રીલ૨૦૧૭ સુધી

રર૩પ-૬૦-ર૦૦-૦૧ (જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ) (ઇસી-૧)

386.82

79.68

24.44

રર૩પ-૬૦-ર૦૦-૦ર (નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજ્ય) (ઇસી-૨)

123.58

48.16

6.35

રર૩પ-૬૦-ર૦૦-૦૩ (અન્ય ખર્ચ-કેશ એડ્વાન્સ ફોર એડ્વાન્સ અને એક્સ ગ્રેસિયાની ચુકવણી) (ઇસી-૩)

1.75

1.75

0

રર૩પ-૬૦-ર૦૦-૦૫ (વોર જાગીર) (ઇસી-૫)

0.50

0.50

0

 

કૂલ રકમ

512.65

130.09

30.79