સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

દેશની રક્ષા કાજે શહીદ થયેલા ગુજરાતના શૂરવીર સૈનિક

5/26/2020 3:10:12 AM

દેશની રક્ષા કાજે શહીદ થયેલા ગુજરાતના શૂરવીર સૈનિકો
યુદ્ધ / સરહદ પરની અથડામણમાં શહીદ થયેલા ગુજરાતના શૂરવીર સૈનિકો

રેન્ક અને નામ યુનિટ સ્નેહીજન નું નામ અને સરનામું શહાદતની તારીખ / વર્ષ
૧૯૬૫ની લડાઈ


મેજર એમ. એ. શેખ, વીરચક્ર (મરણોપરાંત)

૧૬ કેવેલરી આર્મ્ડ કોર શ્રીમતી આયેશા બેગમ (પત્ની),
ઘર નં ૭૮૦, સેક્ટર નં. ૨૧, ગાંધીનગર
૧૩/૦૯/૧૯૬૫


નાયબ સૂબેદાર મહોબત સિંહ

આર્મી મેડિકલ કોર શ્રીમતી તારા દેવી (પત્ની),
મુ./પો. - ખેડોઈ, તા. - અંજાર, જિ. - કચ્છ
૦૮/૦૮/૧૯૬૫
૧૯૭૧ની લડાઈ


રાઇફલમેન જવાનસિંહ ઝાલા

રાજપૂતાના રાઈફલ્‍સ શ્રીમતી શારદાબહેન (પત્ની),
મુ/પો. - બ્રાહ્મણવાડા, તા. સિદ્ધપુર,
જિ. મહેસાણા
૧૯૭૧

ગાર્ડસમેન સુકરભાઈ ચૌધરી

બ્રિગેડ ઓફ ગાર્ડસ શ્રીમતી યમુનાબહેન (પત્ની),
ગામ. લવચાલી, તા. આહવા, જિ. ડાંગ
૨૪/૧૧/૧૯૭૧


ગાર્ડસમેન લક્ષ્‍મણ પવાર

બ્રિગેડ ઓફ ગાર્ડસ શ્રીમતી ઝુગરબહેન (પત્ની),
ગામ. બરખાંધિયા, તા. આહવા, જિ. ડાંગ
૦૯/૧૨/૧૯૭૧


સેકન્ડ. લેફ્ટનન્ટ નાગાર્જુન સિસોદિયા

૩/૪ ગોરખા રાઇફલ્‍સ
શ્રીમતી રુડિબેન કરશનભાઇ સિસોદિયા (માતા),    (વતન- મોઢવાડાતા. પોરબંદર) 
સિસોદિયા ફાર્મ હાઉસસાન્દીપની આશ્રમ રોડ
એરપોર્ટ સામે, પોરબંદર
૧૩/૧૨/૧૯૭૧


રાઇફલમેન વનરાજસિંહ ઝાલા

રાજપૂતના રાઈફલ્‍સ શ્રીમતી વસંતબા ઝાલા (માતા)
મુ/પો. કોઇબા, તા. હળવદ, જિ. સુરેન્દ્રનગર
( હાલનુ સરનામુ: વ્રુન્દાવન સોસાયટી, ખોડીયાર માતાના
મંદીરની બાજુમા, ભાલકા, તા.વેરાવળ, જિ.જૂનાગઢ)
૧૫/૧૨/૧૯૭૧


સિમેન હીરાલાલ

આઇ. એન. એસ.  ખુકરી શ્રી મેઘજીભાઈ એમ મકવાણા (પિતા),
કેર ઓફ ગુંદાવાળા શેઠનો બંગલો,
સ્‍વાતિ સોસાયટી, આયુર્વેદિક યુનિવર્સિટી પાછળ, જામનગર
૨૪/૧૧/૧૯૭૧


ગાર્ડસમેન કાદરખાન તુર્ક

બ્રિગેડ ઓફ ગાર્ડસ શ્રીમતી અમીરબહેન તુર્ક (માતા),
મુ/પો. - વાળુકડ, તા. ઘોઘા,
જિ. ભાવનગર
૨૪/૧૧/૧૯૭૧


કેપ્ટન કલ્યાણ સિંહ રાઠોડ

આસામ રાઈફલ્‍સ શ્રી દિલીપસિંહ (ભાઈ),
મુ/પો - ચાંદરણી, તા. હિંમતનગર,
 જિ. સાબરકાંઠા
૦૫/૧૨/૧૯૭૧


રાઇફલમેન નાનજીભાઈ

રાજપૂતના રાઈફલ્‍સ શ્રીમતી જીવીબહેન (માતા),
મુ/પો.-  માલસા, તા.મોડાસા, જિ.-  સાબરકાંઠા
૧૯૭૧


રાઇફલમેન/ક્લાર્ક કનૈયાલાલ ભાવસાર

રાજપૂતના રાઈફલ્‍સ શ્રીમતી કુસુમબહેન (માતા),
મુ/પો. - વીસનગર, જિ. - મહેસાણા
૦૩/૧૨/૧૯૭૧


ટોપનો નંદુભાઈ ફકીરચંદ

આઇ. એન. એસ. ખુકરી શ્રી ગણેશભાઈ ફકીરચંદ (ભાઈ)
સરદાર બજાર, મકાન નં. ૩૫૦ ભીલવાસ અમદાવાદ
૦૯/૧૨/૧૯૭૧


રાઇફલ મેન પાંડુરંગ કદમ

મરાઠા લાઇટ ઇન્‍ફન્‍ટ્રી શ્રીમતી સુશીલાબહેન કદમ
૩૧-એ, સાયાજી પાર્ક, આજવા રોડ,
વડોદરા-૩૯૦૦૧૯
(મૂળ મહારાષ્‍ટ્રના, શહીદનાં પત્‍ની વડોદરા સ્‍થાયી થયેલા છે).
૦૩/૧૨/૧૯૭૧
૧૯૭૩-સરહદ પરની અથડામણ


રાઇફલમેન રણછોડભાઈ પરમાર

૯ રાજપૂતના રાઈફલ્‍સ શ્રી શંકરભાઈ પરમાર (ભાઈ)
મુ.-  પીપલસર, પો. - ગુંડિચા, તા. સંખેડા,
જિ. વડોદરા
૦૮/૦૬/૧૯૭૩
૧૯૮૭ – સરહદ (ઓપરેશન મેઘદૂત)


કેપ્ટન નિલેશ સોની

આર્ટીલરી રેજીમેન્ટ શ્રી હરજીવનદાસ સોની (પિતા)
૩૬ દત્ત સોસાયટી,
આનંદનગર, અમદાવાદ
૧૨/૦૨/૧૯૮૭
૧૯૮૭-શાંતી સેના- ઓપરેશન પવન- શ્રી લંન્કા


રાઇફલમેન પ્રભાતસંગ રાજાજી મકવાણા

૧૯ રાજપૂતના રાઈફલ્‍સ

શ્રીમતી લીલાબા(બહેન), ગામ અને પોસ્ટ- જખના, જિલ્લો- મહેસાણા

૨૦/૧૦/૧૯૮૭
૧૯૯૯ -કારગીલની લડાઈ


નાયક રૂમાલભાઈ રવજીભાઈ રજાત

૧૨ મહાર શ્રીમતી કૈલાસબહેન રજાત, (પત્ની),
મુ.પો. ડોલી, તા. સંતરામપુર, જિ. પંચમહાલ
૦૫/૦૭/૧૯૯૯


સિપાહી કાંતિભાઈ સુકાજી કોટવાલ

મહાર શ્રીમતી કનુબહેન (પત્ની),
મુ.પો. કિશનગઢ (કાળીડુંગરી), તા. ભીલોડા,
જિ. સાબરકાંઠા
૦૫/૭/૧૯૯૯


સિપાહી રમેશભાઈ વિક્રમભાઈ જોગલ

૧૪૧ ફિલ્ડ રેજિમેન્‍ટ શ્રીમતી જશીબહેન જોગલ (માતા)
મુ.પો. મેવાસા, તા.ભાણવડ,
જિ. જામનગર
૦૬/૦૭/૧૯૯૯


નાયક મૂકેશકુમાર રમણીકલાલ રાઠોડ

૧૨ મહાર શ્રીમતી રાજશ્રી રાઠોડ (પત્ની)
મુ/પો - મેઘાણીનગર,
અમદાવાદ ૧૬
૨૫/૦૬/૧૯૯૯


સિપાહી ભલાભાઈ અખમભાઈ બારિયા

૧૨ મહાર શ્રીમતી કોકિલાબહેન બારિયા (પત્ની)
મુ.પા. ખટકપુર, તા. શહેરા,
જિ. પંચમહાલ
૨૭/૬/૧૯૯૯


સિપાહી દિનેશભાઈ મોહનભાઈ વાઘેલા

૧૨ મહાર શ્રી મોહનભાઈ વાઘેલા (પિતા)
મુ.પો. નિરમાલી, તા. કપડવંજ,
જિ. ખેડા
૨૮/૬/૧૯૯૯


સિપાહી હરેન્દ્રગીરી જમનગીરી ગોસ્‍વામી

૧૨ મહાર શ્રીમતી મુક્તાબહેન ગોસ્‍વામી (માતા)
મુ.પો. કોયલાણા, તા. કેશોદ,
જિ. જૂનાગઢ
૨૮/૬/૧૯૯૯


સિપાહી શૈલેશ કાવાજી નિનામા, સેના મેડલ (મરણોપરાંત)

૧ બિહાર શ્રીમતી ખેમીબહેન નિનામા (માતા)
મુ.પો. કંથારિયા (કેલાવા), તા. વિજયનગર,
જિ. સાબરકાંઠા
૩૦/૦૬/૧૯૯૯


પરત