સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

આતંકવાદીઓ સામે શહીદ થયેલા ગુજરાતના શૂરવીર સૈનિકો

5/26/2020 2:42:38 AM
દેશની આંતરીક સુરક્ષા કાજે આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયેલા ગુજરાતના શૂરવીર સૈનિકો


સિપાહી મધુકર કદમ

૬ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી શ્રીમતી માલતીબહેન કદમ
કેર ઓફ-આર. એન. ગાયકવાડ
૨૨, ચિરાયુ નગર, દંતશ્વર,
પ્રતાપ નગર, વડોદરા
(મૂળ મહારાષ્‍ટ્રના, શહીદના પત્‍ની
વડોદરા સ્‍થાયી થયેલાં છે).
૧૩/૦૬/૧૯૬૮


કેપ્ટન આશિષ ચાન્દોરકર

૫ રાજપુતના રાઇફલ્સ શ્રી રવિન્દ્ર ચાન્દોરકર (પિતા)
બ્લોક નં. ૨૭, સનરાઇઝ કો.ઓ.
સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ
૨૧/૦૫/૧૯૮૯૮


સિપાહી વિજય શાંતિલાલ મોજીદ્રા, શૌર્યચક્ર (મરણોપરાંત)

૧૨ મહાર શ્રીમતી કમલાબહેન એસ. માજીદ્રા (માતા)
૧૦૩ ભાનુ એપાર્ટમેન્ટ શહીદ વિજય માર્ગ,
નોબલ સ્કૂલ પાછળ, બસ સ્ટેન્ડ નજીક, જૂનાગઢ ૩૬૨૦૦૨
૨૭/૧૦/૧૯૯૩


સિપાહી વસા જુસબ ઓઘડ

૨૬ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી શ્રીમતી અમીનાબાઈ (માતા),
મુ.પો - કોડાદર, તા. માંગરોળ,
જિ. - જૂનાગઢ
૦૪/૧૧/૧૯૯૪


સિપાહી મિસ્ત્રી જયેશકુમાર ઘનશ્યામભાઈ

૧૨ મહાર શ્રી ઘનશ્યામભાઈ (પિતા),
૨૯ નીલકંઠ સોસાયટી, ધનલક્ષ્મી ટાવર પાછળ, લાંભવેલ રોડ, આણંદ
૦૬/૧૧/૧૯૯૭


નાયક કાંતિભાઇ જેઠાલાલ ચૌધરી

૧૧ મહાર શ્રીમતી રમીલાબેન ચૌધરી (પત્ની)
પ્લોટ નં ૪૨૩/૨, સેક્ટર ૨૬, ગાંધીનગર
૩૧/૦૩/૧૯૯૮


સવાર શેખ ઇસ્માઇલ અબ્દુલ

૪૧ આર્મ્ડ રેજિમેન્‍ટ શ્રીમતી શેખ શાહીનબાનુ (પત્ની)
ઇ/૧૨૫, જિતુભાગોળ, ચોકીદાર બાવા
દરગાહ પાસે, શાહ આલમ,
અમદાવાદ-૩૮૦૦૨૮
૦૬/૧૦/૧૯૯૮


સિપાહી છગનસિંહ રાયસિંહ બારિયા

આર્મી સર્વિસકોર (૪ આર. આર.) શ્રીમતી સુમિત્રબહેન બારિયા (પત્ની),
મુ.પો. નાકટી, તા. ધાનપુર,
જિ. દાહોદ
૦૭/૦૮/૧૯૯૯


નાયક રામજીભાઇ છગનભાઇ ચૌધરી

એ.એસ.સી.(ડીફેન્સ પી.આર.ઓ. શ્રીનગર) શ્રીશ્રીમતી ભીખીબેન ચૌધરી (પત્ની)
મુ./પો. વેડા, તા. માણસા,,
જી. ગાંધીનગર
૦૩/૧૧/૧૯૯૯


સિપાહી ડાભી મોહન મથુર

૧૭ રાષ્ટ્રીય રાઇફલ એમએલઆઇ શ્રીમતી વનિતાબહેન
મુ-પોસ્ટ-નંદાણા, તા- કલ્યાણપુર, જિ-જામનગર
૧૨/૦૪/૨૦૦૨

લાન્સ નાયક ખિલજી યુસુફ અબ્દુલ
આર્મ્‍ડકોર (૨૭ આર. આર.) શ્રીમતી શેહનાઝબાનુ યુસુફ ખીલજી (પત્ની)
બી-૬૩, નેહરા પાર્ક પાસે, જયદીપનગર, વડોદરા.
૧૨/૦૩/૨૦૦૪

હવલદાર રાઠવા ગોરધનભાઈ કલજીભાઈ, શૌર્યચક્ર (મરણોપરાંત)
૧૧ મહાર શ્રીમતી રમીલાબહેન (પત્ની),
મુ. મોરાંગણા, તા.-કવાંટ,
જિ. વડોદરા
૦૪-૬-૨૦૦૪

સિપાહી માનસિંહ રાજદે ગઢવી
૧૨ મહાર શ્રીમતી સોનલબહેન ગઢવી (પત્ની),
પ્રશાંત પાર્ક-૨, ૪૦૨ મહાવીર નગર,
કોલેજ રોડ, ભૂજ (કચ્છ)-૩૭૦૦૦૧
૨૨/૦૯/૨૦૦૪

સિપાહી અરવિંદભાઈ નાથાભાઈ પટેલ
૫૩ રાષ્ટ્રીય રાઇફલ શ્રીમતી નિરુબહેન અરવિંદભાઈ પટેલ (પત્ની) મુ. ઇન્‍દ્રણજ,
તા. તારાપુર, જિ. આણંદ
૧૩/૦૧/૨૦૦૫

મેજર જોજી જોસેફ
૧૪ મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી શ્રીમતી મિની જોસેફ (પત્ની)
૭૭૮/૩, સેક્ટર-૨૧, ગાંધીનગર
૦૮/૦૬/૨૦૦૫

હવાલદાર કોળી બળવંતસિંહ વીરસિંહ
૧૫૫ મિડિયમ રેજિમેન્‍ટ (૧૩ આર.આર.) શ્રીમતી લીલાબહેન બળવંતસિંહ કોળી
ગામ-પતંગડી, તા-લીમખેડા,
જિલ્‍લો-પંચમહાલ
૨૪/૦૬/૨૦૦૫


સિપાહી ધરમવીરસિંહ ખેમસિંહ શેખાવત

૫૧૩૧ એ.એસ.સી બટાલિયન શ્રીમતી સુમનબહેન શેખાવત (માતા)
ફલેટ નં- આરસીએલ- ફ-૫ બ્લોક સી, જીઆઇડીસી,
સેક્ટર-૨૬, ગાંધીનગર
૨૨/૦૭/૨૦૦૫


ગનર દિલીપ પુરુષોત્તમ નકુમ

૧૯૦ ફિલ્ડ રેજિમેન્‍ટ શ્રીમતી હીરુબહેન પુરુષોત્તમ નકુમ(માતા),
ગામ- હરસદપુર, તા-જામખંભાળિયા
જિ-જામનગર
૧૦/૦૯/૨૦૦૫

Rajeshkumar chaudahri
સ્વ. સવાર  ચૌધરી રાજેશકુમાર વિરસંગભાઈ, સેના મેડલ (મરણોપરાંત)

આર્મડ કોર /૫૩
આર.આર.

શ્રી વિરસંગભાઈ ચૌધરી (પિતા),
ગામ-બાસણા, તા.વિસનગર, જી.મહેસાણા

૨૧/૦૫/૨૦૦૭

Sawar Abreshankar Rajdhari
સ્વ. સવાર અર્બેશંકર રાજધારી યાદવ

૪૭ આર્મડ રેજિમેન્‍ટ/
૮ આર.આર. (મદ્રાસ)

શ્રીમતી સુશીલાદેવી(માતા),
રેલ્વે ક્વાર્ટર નં.એલ./ટી./૪૭, બ્લોક નં.-૮,માલગોદામ નજીક, મહેસાણા, તા./જી.મહેસાણા

૧૪/૦૧/૨૦૦૮

Major Rushikesh v Ramani

સ્વ. મેજર ઋષિકેશ વી રામાણી,સેના મેડલ (મરણોપરાંત)
૨૩ પંજાબ શ્રી વલ્લભભાઈ એમ. રામાણી (પિતા)
મુ.-એ-૭૬,વિક્રમ પાર્ક, બજરંગ આશ્રમ સામે, ઠક્કરબાપાનગર, અમદાવાદ-૩૮૨૩૪૫
૦૬/૦૬/૨૦૦૯

Sepoy Parmar Maheshbhai bhikhabhai
સ્વ. સિપાહી પરમાર મહેશભાઇ ભીખાભાઇ,સેના મેડલ (મરણોપરાંત)

૧૨ મહાર રેજીમેન્ટ

શ્રીમતી રમીલાબેન (પત્ની),
મુ.પોસ્ટ-વડગામ, તાલુકો-પાટડી,
જીલ્લો-સુરેન્દ્રનગર-૩૮૨૭૫૦
ટેલિ.નં.૦૨૭૫૭૫૦૨૮૯, ૦૯૭૧૨૮૨૮૨૨૬, ૦૯૭૧૨૮૨૮૨૨૧

૦૬/૦૮/૨૦૦૯

Ganar Faltankar Diwakar Daduram

સ્વ. ગનર ફલટનકર દિવાકર દાદુરામ
આર્ટીલરી ( ૩૨ આર.આર.) શ્રીમતી શિલ્પાબેન (પત્ની)૩૧, તુલસીભાઈની ચાલ, સલાટવાડા, રાવપુરા, વડોદરા ૨૧/૦૯/૨૦૦૯

લેફ. કર્નલ સારંગ આપ્ટે

પેરાશુટ રેગીમેન્ટ શ્રીમતી વૈશાલી આપ્ટે (પત્ની)
૩૦૩ દેવનંદન હોરીઝોન, આવકાર
એંક્લેવની નજીક, ઓફ ન્યુ સી.જી. રોડ,
ચાંદખેડા, અમદાવાદ
૧૦/૧૧/૨૦૧૨

લાન્સ નાયક ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા, શૌર્યચક્ર (મરણોપરાંત)

સિગ્નલ્સ (૧ આર.આર.) શ્રીમતી હેમાવતી (પત્ની)/
શ્રી ગોપાલસિંહ ભદોરીય (પિતા)
મહાશક્તિ સોસાયટી, મધુવન કોમ્પ્લેક્ષ
પાછળ, હીરાવાડી રોડ, સૈજપુર બોઘા,
અમદાવાદ
૧૨/૦૨/૨૦૧૭

સિગ્નલમેન પ્રદિપસિંહ કુશવાહ, સેના મેડલ (મરણોપરાંત)

સિગ્નલ્સ (૫૦ આર.આર.) શ્રી બ્રિજકિશોરસિંહ કુશવાહ (પિતા)
૧૬૨ સાવિત્રિનગર, લીમડા ચોક,
ભાર્ગવ રોડ, મેઘાણીનગર, અમદાવાદ
૦૨/૧૧/૨૦૧૭