સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

સૈનિક કુમાર છાત્રાલય-વડોદરા,ગૌરવ સેનાની કુમાર ભવન

7/7/2025 2:40:30 PM

સૈનિક કુમાર છાત્રાલય, વડોદરા  અને ગૌરવ સેનાની કુમાર ભવન, બોડકદેવ, અમદાવાદ

સૈનિક કુમાર છાત્રાલય / કુમાર ભવન

ગુજરાતના સેવારત અને સેવા નિવૃત્ત સૈનિકોના સંતાનો માટે નિ:શુલ્ક રહેવાની તથા રીયાયતી દરે ભોજનની વ્યવસ્થા નીચે મુજબ કરવામાં આવેલ છે

સૈનિક કુમાર છાત્રાલય, છાણી રોડ, વડોદરા ખાતે શાળા, કોલેજ માં અભ્યાસ કરતાં ૨૨ વિધાર્થીઓ માટે

સૈનિક કુમાર ભવન, બોડક દેવ, અમદાવાદ ખાતે શાળા, કોલેજ માં અભ્યાસ કરતાં 3૨ વિધાર્થીઓ માટે